બેંકની પ્રોડક્ટ્સ

રિકરીંગ ખાતું

માસિક બચત. બચત ખાતા કરતાં વધારે વ્યાજની ચૂકવણી.

બચત ખાતું (બુનિયાદી બચત ખાતું)

સામાન્ય લેવળ-દેવળ, જમા અને ઉપાળ માટેની સગવળતા, પાસબૂક અને ચેકબૂક વિગેરે

બાંધી મુદ્દતની થાપણ ખાતું

7 દિવસથી 10 વર્ષ સુધીની બાંધી થાપણ ખાતું, વધારે વ્યાજ
આગળ ગયા