![]() શૈક્ષણિક લોનઉચ્ચ/વ્યાવસાયિક અભ્યાસ માટે ભારતમાં 10 અને વિદેશમાં 20 લાખ સુધી
![]() ઓવરડ્રાફ્ટબેલેન્સ ખતમ થયા પછી યોગ્યતા પ્રમાણે વધારાના ઉપાડની સગવડતા
શું તમે જાણો છો ?વિધ્યાર્થી ભારત સરકારના Vidya Laxmi Portal પર શૈક્ષણિક લોન માટેની અરજી તેમજ તેને ટ્રેકિંગ કરી શકે છે.
હકીકત:
બેંક લોનનો વ્યાજદર સાહુકારોની સરખામણીએ ખૂબ જ ઓછો હોય છે. આથી જો સાહુકાર 3% વ્યાજદર દર્શાવેતો એનો મતલબ 36% પ્રતિ વર્ષ. જ્યારે જો બેંક 12% વ્યાજદર દર્શાવેતો એનો મતલબ 12% પ્રતિ વર્ષ. |