પૈસા ઘરમાં રાખવાથી થતાં ગેરફાયદા

અસલામતી

પૈસાની ચોરી અથવા કુદરતી આફતોને લીધે નુકશાની થઈ શકે છે

વિકાસની તકો ગુમાવવી

વ્યાજની આવકની નુકશાની

લોન માટેની યોગ્યતા ગુમાવવી

બેંકમાં જમા રાખેલ પૈસા લોન માટેની પાત્રતા પેદા કરે છે
આગળ ગયા