બચત શા માટે જરૂરી છે?​

ભવિષ્યની જરૂરીયાતો​

બચત હશે તો આજે ન ​ખરીદી શકાયએ ચીજ ​ભવિષ્યમાં ખરીદી શકાય​

કટોકટીના સમયે​

અણધાર્યા ખર્ચાઓ જેવાકે​ માંદગી, અકસ્માત, મૃત્યુ​

મોટા ખર્ચાઓ​

ઘર ખરીદવું, લગ્ન, અભ્યાસ ​જેવા મોટા ખર્ચાઓ ને ​પહોંચી વળવા​
આગળ ગયા