પ્રતિ વર્ષ પ્રતિ સભ્ય ફક્ત ૧૨ રૂપિયાના પ્રીમિયમ પર રૂપિયા બે લાખના અકસ્માત વીમાનું કવચ (ઉંમર 18 – 70)
પ્રતિ વર્ષ પ્રતિ સભ્ય ફક્ત 330 રૂપિયાના પ્રીમિયમ પર રૂપિયા બે લાખના જીવન વીમાનું કવચ (ઉંમર 18 - 50)
રૂપિયા ૧૦૦૦ થી ૫૦૦૦ સુધીના પેન્શનની ખાતરી (ઉંમર 18 - 40)
|