ભવિષ્યમાં નુકશાન સામે રક્ષણ
વ્યક્તિ કંપનીને વીમા પ્રીમિયમની નિયમીત ચૂકવણી કરે છે અને વ્યક્તિ જો ઇજાગ્રસ્ત થાય અથવા મૃત્યુપામે તો કંપની વીમીત રકમ સુધીના નાણાંની ચૂકવણી કરે છે અથવા, જો કોઈ વસ્તુને (મકાન, ગાડી જેવી) નુકશાન થાય, ગુમ થાય અથવા ચોરાય જાય તો, વસ્તુની કિંમત જેટલા પૈસાની ચૂકવણી કરે છે.