બીજા દિવસની પ્રવૃત્તી માટેની કામગીરી સોંપવી
પ્રવૃત્તી:
તમામ કામગીરીની સમજણ માટે શાખા પ્રબંધક સાથે ચર્ચા/કામ કરો. ચર્ચા કરેલ વિષય પર અને
નીચેનામાંથી કોઈ પાત્ર નો ઉપયોગ કરી એક નાનું નાટક તૈયાર કરો.
નમૂના માટેના પાત્રો
બેંક મેનેજર
ગ્રાહક
સામેના ટેબલ પરના અધિકારી
કેશિયર
બેંક મિત્ર
નમૂનાનું નાટક:
૨-૩ વિદ્યાર્થીનું એક જૂથ બેંક ખાતાની અગત્યતા વિષે ચર્ચા કરી પછી શાખામાં ખાતું ખોલાવવા માટે જઈ શકે છે. એક વિદ્યાર્થી શાખામાં આવી પોતાના ખાતામાં જમા થયેલ સ્કોલરશીપના પૈસા ઉપાડ કાપલી ભરી લઈ શૈક્ષણિક લોન માટેની પૂછપરછ કરી શકે છે.
વિદ્યાર્થીઓને કામગીરી સોંપવી -> તેમની સાથે નાટકની સ્ક્રીપ્ટ તૈયાર કરવી -> આગામી સત્રમાં ૧૦-૧૫ મીનીટનું નાટક ભજવવું