પ્રધાનમંત્રી જન-ધન યોજના
- માનનીય વડાપ્રધાન દ્વારા ૨૮ ઓગષ્ટ ૨૦૧૪ ના રોજ શુભારંભ.
- યોજનામાં ગ્રામીણ અને શહેરી વિસ્તારોના કુટુંબોને આવરી લેવાનો ધ્યેય છે.
- RuPay ડેબિટ કાર્ડ રૂપીયા એક લાખનો અકસ્માત વીમો પ્રદાન કરે છે.
- રૂપીયા પાંચ હજાર સુધીની ઓવરડ્રાફ્ટની સુવિધા