નો યોર કસ્ટમર (કેવાયસી): ફોટો ઓળખપત્ર, સરનામાનો પૂરાવો, ફોટો
સત્તાવાર દસ્તાવેજો ના હોય તો -
હાલનો ફોટો અને બેંક અધિકારીની સમક્ષ સહી/અંગૂઠો કરી “લઘુ ખાતું” ખોલાવી શકાય છે.
સગીર ખાતાના કિસ્સામાં ૧૮ વર્ષ પૂરા થયે (પુખ્ત ઉમરે), કેવાયસી દસ્તાવેજો રજૂ કરવા.