ભારતીય ચલણી નાણું
એક રૂપીયાનો સિક્કો
એક રૂપીયાની નોટ
દશ રૂપીયાની નોટ
શું તમે જાણો છો ?
રૂપીયા ૧૦ અને વધુની ચલણી નોટો પર રીઝર્વ બેંકના ગવર્નર જ્યારે એક રૂપીયાની નોટ પર સચિવ, નાણાં મંત્રાલય, ભારત સરકારની સહી હોય છે. સિક્કા ભારત સરકાર બહાર પાડે છે.
આગળ
ગયા